ઓસ્ટ્રેલિયન ગ્રીન્સ પક્ષ વિશે જાણીએ

Source: AAP
જુલાઈ 2 ના રોજ યોજાનારી ચૂંટણી ઓસ્ટ્રેલિયન ગ્રીન્સ પક્ષ માટે કપરી કસોટી સમાન છે. પક્ષ ના તમામ સેનેટરો સંસદ ના બંને ગૃહો ના વિસર્જન બાદ ફરી થી ચૂંટણી મેદાન માં પોતાનું ભાગ્ય અજમાવવા જઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયન ગ્રીન્સ પક્ષ ના નવા નેતા રિચાર્ડ ડી નાટાલે પાર્ટી માટે જરૂરી મુદ્દાઓ પર ધ્યાન વિસ્તૃત કરવા માટે માગણી કરી છે, અને સંસદના બંને ગૃહમાં વધુ બેઠકો પસંદ કરવા માટે આશાવાન છે. જાણીએ આ પક્ષ અંગે વિગતવાર.
Share




