નાના પાયે સંસ્થા શરુ કરવાનો મૂળ ઉદેશ ઓસ્ટ્રેલીયા માં રહી ને પણ ભારતીય મહિલા સશક્તિકરણ ક્ષેત્રે કામ કરવાનો છે.
ગુજરાતની મહિલાઓના સશક્તિકરણ તરફ એક નાનું પગલું

Source: Neha
"ગુજરાત - ભારત ની મહિલાઓ ને યોગ્ય તક ની જરૂર છે જેથી તેઓ પોતે સ્વનિર્ભર બની, પોતાનું જીવન ઉજ્જવળ બનાવી શકે" - નેહા મહેશ્વરન
Share