જીવન કેટલું જીવ્યા કરતા કેવુ જીવ્યા - જિંદગી અનલીમીટેડ
SBS Gujarati Source: SBS Gujarati
દિગ્દર્શક - અભિનેતા વિપુલ વ્યાસ તેમના નવા નાટકના માધ્યમ થી મનોરંજન પૂરું પાડવા સાથે જીવન જીવવાની કળા વિષે વાત કરવા જઈ રહ્યા છે. નીતલ દેસાઈ એ નાટક ના ત્રણે મુખ્ય કલાકારો - વિપુલ વ્યાસ , નિખિલ જોશી અને હેમલ જોશી સાથે કરેલ વાર્તાલાપ. આવી રહેલ બીજા ભાગ માં જોઈશું નાટક પસંદ કરવાથી લઇ ને રંગમંચ પર ભજવવા સુધી ની પ્રક્રિયા કેવી હોય છે.
Share




