આધુનિક ભારત ના સ્વપ્નદ્રષ્ટા ડો. બાબાસાહેબ આંબેડકર
Dr. Ambedkar's Bust Source: Harita Mehta
વેસ્ટર્ન સિડની યુનિવર્સીટી ના પેરામેટ્ટા કેમ્પસ માં ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકર ની અર્ધ પ્રતિમા નું અનાવરણ ઓસ્ટ્રલિયા ખાતે ભારત ના ઉચ્ચાયુક્ત શ્રી નવદીપ સુરી ના હસ્તે કરવામાં આવ્યું. યુનિવર્સીટી ના કાયદા વિભાગ ની 21 મી વર્ષગાંઠે ડો. આંબેડકર ની પ્રતિમા નું અનાવરણ કરતા, એક કાયદાશાસ્ત્ર ના નિષ્ણાત ને સાચી અંજલિ આપે હોવાનો ભાવ યુનિવર્સીટી એ વ્યક્ત કર્યો હતો.
Share
