Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

રાજકારણમાં બદલાવ લાવવાના ધ્યેય સાથે આમ આદમી પાર્ટી ચૂંટણીના મેદાનમાં

Rakesh Prajapati AAP Australia
Rakesh Prajapati from AAP Australia Source: Rakesh Prajapati

ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણીનો જંગ ફક્ત બે મોટા રાજકીય પક્ષો સુધી સીમિત નથી રહ્યો. શિક્ષણ અને ભ્રષ્ટાચાર નાબુદી જેવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખી આમ આદમી પાર્ટી આ જંગમાં સામેલ છે. આ અંગે ઓસ્ટ્રેલિયા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક રાકેશ પ્રજાપતિ સાથે મુલાકાત.

Published

Updated

By Harita Mehta

Source: SBS

Share this with family and friends

ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણીનો જંગ ફક્ત બે મોટા રાજકીય પક્ષો સુધી સીમિત નથી રહ્યો. શિક્ષણ અને ભ્રષ્ટાચાર નાબુદી જેવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખી આમ આદમી પાર્ટી આ જંગમાં સામેલ છે. આ અંગે ઓસ્ટ્રેલિયા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક રાકેશ પ્રજાપતિ સાથે મુલાકાત.

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now