ઓસ્ટ્રેલીયા ના સિનેમાઘરો માં ગુજરાતી ફિલ્મ
facebook.com/Beyyaarthefilm
ઓસ્ટ્રેલીયા માં થિયેટર માં બેસી ને ગુજરાતી ફિલ્મ જોવી એ એક લહાવો છે . ગુજરાતી ફિલ્મો ના ઈતિહાસ માં કદાચ પહેલીજ વાર એક એવી ગુજરાતી ફિલ્મ આવી છે જે ભારત માં બની, ને ત્યાં ધૂમ મચાવ્યા પછી બિન નિવાસી ગુજરાતી ઓ માટે વિદેશ માં પણ સિનેમાઘરો માં રીલીઝ થઇ રહી છે . ફિલ્મ "બે યાર" ને ભારત માં મળેલ સફળતા અને વિદેશ માં તેની ઉત્કંઠા વિષે વાત કરીએ અભિનેતા દિવ્યાંગ ઠક્કર સાથે .
Share




