ઓસ્ટ્રેલિયા આવી રહ્યાં છે દિગ્ગજ અભિનેત્રી રોહિણી હત્તન્ગડી
Actress Rohini Hattangadi Source: Actress Rohini Hattangadi
રંગમંચ, સિનેમા અને ટેલિવિઝન સાથે ૧૯૭૫ થી સંકળાયેલા દિગ્ગજ અભિનેત્રી રોહિણી હત્તન્ગડી કહે છે કે મોટા પડદા પર કામ કર્યા પછી પણ રંગમંચ મારી પહેલી પસંદગી છે. ચિરાગ વારડેનો ખાસ રિપોર્ટ.
Share




