હે આવી નવલી નવરાત્રી: એડિલેડમાં જામ્યો છે નવરાત્રીનો માહોલ
એડિલેડ ખાતે ઇન્ડિયન ઓસ્ટ્રેલિયન કમ્યુનિટી ફાઉન્ડેશન વડે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ફક્ત ભારતીયો જ નહિ પણ વિવિધ અન્ય સમુદાયના લોકો પણ રાસ -ગરબાની મજા માણશે. એડિલેઈડમાં આયોજિત ગરબા મહોત્સવ અંગે હરિતા મહેતાની સંસ્થાના હોદેદ્દારો સાથેની મુલાકાત
Share




