2 વર્ષ સુધી ભારતમાં ફસાઇ ગયા બાદ આખરે ગુજરાતી - ઓસ્ટ્રેલિયન બાળકનું માતા સાથે મિલન

Nevaan has been reunited with his mum after two years apart Source: Zoran Gajic/SBS News
કોવિડ-19 મહામારીના કારણે ઓસ્ટ્રેલિયાએ સરહદીય પ્રતિબંધો અમલમાં મૂક્યા બાદ નિવાન ભારતમાં રહી ગયો હતો. જોકે, આખરે નિવાન ઓસ્ટ્રેલિયા પરત ફર્યો છે. અને, સિડનીના રાજશ્રી પટેલનું તેમના 4 વર્ષીય પુત્ર નિવાન સાથે બે વર્ષના ગાળા બાદ મિલન થયું છે.
Share