SKIP TO MAIN CONTENT

સુપ્રસિદ્ધ ગાયિકા ઐશ્વર્યા મજમુદાર SBS સ્ટુડિયોની મુલાકાતે

Indian singer Aishwarya Majmudar. Credit: SBS Gujarati
Indian singer Aishwarya Majmudar visited SBS Studios in Melbourne Credit: SBS Gujarati

ઓડિયોમાં સાંભળવા માટે ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Sanntosh Pattel

Source: SBS


Skip to podcast episode content

ઓડિયોમાં સાંભળવા માટે ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ગરબાના કાર્યક્રમ માટે ઓસ્ટ્રેલિયા આવેલા ગાયિકા ઐશ્વર્યા મજમુદારે મેલ્બર્નમાં SBS સ્ટુડિયોની મુલાકાત કરી હતી. જેમાં તેમણે ઓસ્ટ્રેલિયામાં ગરબા, ખેલૈયા, સંગીતની તાલિમ જેવી બાબતો પર વાતો કરી હતી. રસપ્રદ મુલાકાત SBS Gujarati પર માણો.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 PM


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now