અલખ- ગુજરાતી આદ્ય કવિતાને આધુનિક પેઢી માટે જીવંત કરતું ઑડિયો ઍલ્બમ

Team Alakh Source: Himali Vyas Naik
ટીમ 'ઇનર નોટ્સ'ના ચિંતન નાયક,તુમુલ બુચ, દિવિજ નાયક અને હિમાલી વ્યાસ નાયકે તાજેતરમાં ગુજરાતી ફ્યુઝન ઍલ્બમ બહાર પાડ્યું છે, જેમાં અખો, ભોજા ભગત, ગંગાસતી અને પ્રીતમ જેવા આદ્ય કવિઓની રચનાઓને નવાં સ્વરૂપે ઢાળવામાં આવી છે. આ વાતચીતમાં છે આધુનિક પેઢીને સ્પર્શે એવાં આ ઍલ્બમના વિચારથી માંડીને પ્રસ્તુતિ સુધીની સફર, અને સાથે કેટલુંક સંગીત પણ.
Share