ભયમુક્ત જીવન જીવો, કાર્ય શ્રેષ્ઠ રીતે કરો: સંજય રાવલ

Motivational Speaker Sanjay Raval Source: Sanjay Raval
મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ વાત કરે છે એક ઘટનાની કે જેના કારણે તેમનો મોટીવેશનલ સ્પીકિંગની દુનિયામાં પ્રવેશ થયો અને કેવી રીતે તેમણે અત્યાર સુધી હજારો લોકોના જીવનમાં પરીવર્તન લાવ્યું. તેમના મતે વર્તમાન સમયમાં ભયમુક્ત જીવનની અને શૈક્ષણિક માળખામાં ફેરફાર કરવાની જરૂર છે.
Share