ઓસ્ટ્રેલિયન લેબર પાર્ટી - કર્મચારીઓના હકો માટે રચાયેલી પાર્ટીના ઇતિહાસ, વર્તમાન વિશે માહિતી

Prime Minister Gough Whitlam addresses reporters in Canberra after his dismissal by Australia's Governor-General, 11th November 1975. Source: Hulton Archive
ઓસ્ટ્રેલિયામાં આગામી 21મી મેના રોજ કેન્દ્રીય ચૂંટણી યોજાશે. ચૂંટણી અગાઉ SBS Gujarati પર પ્રસ્તુત છે વિવિધ રાજકિય પક્ષોની માહિતી. શ્રેણીમાં આજે સાંભળીએ ઓસ્ટ્રેલિયાના સૌથી જૂના રાજકિય પક્ષ લેબર પાર્ટી વિશેની માહિતી.
Share