ફિલ્મ નિર્માણ- અદાકારી ક્ષેત્રે સંભાવનાઓની શોધમાં - અમિત શુક્લ

Amit Shukal

Source: Supplied by Amit Shukal

અમિત શુક્લ હંમેશા કશુંક નવું અને અલગ કરવાની ઈચ્છા ધરાવે છે, બાળ કલાકાર તરીકે શરુ કરેલ સફર હવે ફિલ્મ નિર્માણ સુધી પહોંચી છે. જાણીએ અમિત શુક્લ પાસે તેમની અભિનેતા તરીકેની સફર અને આવનારા પ્રોજેક્ટ વિષે માહિતી



Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now