કાઉન્સિલ ઑફ ઇન્ડિયન ઑસ્ટ્રૅલિયન્સ દ્વારા પેરેન્ટ્સ વિઝા અંગે આસિસ્ટન્ટ મિનિસ્ટર ફોર ઇમિગ્રેશન ઍલેક્સ હૉક સાથે યોજાયેલ જાહેર પ્રશ્નોત્તરીના અંતરંગ ખબર
Council of Indian Australians Inc Source: Council of Indian Australians Inc
છઠ્ઠી ઑગસ્ટે કાઉન્સિલ ઑફ ઇન્ડિયન ઑસ્ટ્રૅલિયન્સ દ્વારા પેરેન્ટ્સ વિઝા અંગે આસિસ્ટન્ટ મિનિસ્ટર ફોર ઇમિગ્રેશન ઍલેક્સ હૉક સાથે જાહેર પ્રશ્નોત્તરી યોજાઈ હતી. CIA ના પબ્લિક ઑફિસર પ્રફુલ દેસાઈ વિગતે વાત કરે છે એમાં લોકો દ્વારા પૂછાયેલા પ્રશ્નો અને એમને મળેલા પ્રતિભાવો વિષે જેલમ હાર્દિક સાથે.
Share