છુપી રીતે ઘર કરી જતી વ્યાધી
As viewed by a person with Glaucoma Source: Public Domain
એક એવો રોજ જે થવાના કોઈ લક્ષણો ખબર જ ન પડે, થયા પછી તેને પૂરેપૂરો મટાડી પણ ન શકાય. એ છે વિશ્વભર માં અંધાપાનું મુખ્ય કારણ - ઝામર."વર્લ્ડ ગ્લાઉકોમા વિક" નિમિત્તે છાના પગે આવતા આ રોજ સામે સાવચેતી ના પગલા જાણી લો ડો સંદીપ દેસાઈ પાસે થી.
Share




