અને હવે આવ્યું વોટ્સ એપ સામાયિક !!!

Source: SBS Gujarati
ગુજરાતી સાહિત્ય રસિકો ને હાથ વગુ સાહિત્ય મળે અને સ્માર્ટ ફોન ની સ્પેસ પણ બચે , આ સાથે કોઇપણ કવિ કે લેખક ની રચના તેમના નામ ને ટાંક્યા વગર ન વહેચાય માટે સારું થયું શ્રી શબ્દ વોટ્સ એપ સામાયિક.
Share




