મેલબર્ન ખાતે અપના ગ્રુપ વડે શરદોત્સવનું આયોજન
Hardik Jadeja CC BY 3.0 Source: Hardik Jadeja CC BY 3.0
મેલબર્નમાં શરદપૂર્ણિમા નિમિત્તે અપના ગ્રુપ વડે નિ: શુલ્ક ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનનો મુખ્ય હેતુ સ્થાનિક કલાકારોને પ્રોત્સાહિત કરવાનો અને સામુદાયિક ભાવનાનો વિકાસ કરવાનો છે. અપના ગ્રુપના વિશાલ મોદી સાથે હરિતા મહેતાની વાતચીત
Share




