કોરોનાવાઇરસના દર્દીઓ માટે આર્કીટેક્ચરે બનાવ્યા પૂંઠાના બેડ

Rhea Shah worked with her family to manufacture and supply these beds to hospitals, municipal corporations and the Indian Navy. Source: Supplied
રિયા શાહ પીએચડી કરવા માટે નેધરલેન્ડ્સ ન જઇ શક્યા તેથી જ તેમણે આ સમયનો કોરોનવાઇરસના દર્દીઓ માટે પૂંઠાના બેડ બનાવવા ઉપયોગ કર્યો. રિયાએ તેમના પરિવારજનોની સહાયથી બેડ બનાવ્યા અને હોસ્પિટલ્સ, મ્યુનિસીપલ કોર્પોરેશન્સ અને ભારતીય નેવીને પૂરા પાડ્યા. રિયાએ તેમના આ અવનવા વિચાર વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.
Share