શું આપ સ્કિલડ માઈગ્રન્ટ છો અને આપને નોકરી મેળવવામાં તકલીફ પડી રહી છે?
AAP Source: AAP
ઓસ્ટ્રેલિયા આવતા ઉચ્ચ શૈક્ષણિક લાયકાત અને જે - તે ક્ષેત્રનો અનુભવ ધરાવતા માઇગ્રન્ટ્સ ને પોતાના ક્ષેત્રમાં નોકરી મેળવવામાં તકલીફ પડે છે. મહિનાઓ સુધી મહેનત કર્યા બાદ પણ જોબ માર્કેટમાં દાખલ નથી થઇ શકાતું તો, આ પરિસ્થિતિમાં શું કરવું તે અંગે કેરિયર કોચ નૈષધ ગડાણી સાથે હરિતા મહેતાનો વાર્તાલાપ
Share