શું આપ ઓસ્ટ્રેલિયા માઈગ્રેટ થઈને ખુશ છો?

Background collage group of multiracial young people social media refugees immigration diversity Source: iStockphoto
સારા ભવિષ્યની આશામાં દરવર્ષે ઘણા લોકો ઓસ્ટ્રેલિયા માઈગ્રેટ થાય છે. નવા દેશમાં સ્થાયી થવાની પ્રક્રિયા પડકારજનક હોઈ શકે અને જેના કારણે માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર થઇ શકે છે. તો આપ આ વિષે શું માનો છો? શું આપ ઓસ્ટ્રેલિયા માઈગ્રેટ થઈને ખુશ છો ?
Share