ચુંટણી પંચના લીસ્ટમાં થી ગુમ દસ લાખ મતદારોમાં શું તમે છો ?
AEC Source: AEC
ઓસ્ત્રેલીયા માં મતદાન ફરજીયાત છે , છતાં Australian Electoral Commission ના જણાવ્યા મુજબ દસ લાખ નાગરિકો એ હજી નામ નોંધાવ્યા નથી. જેમાંથી મોટા ભાગના બિન અંગ્રેજી ભાષી હિજરતીઓ હોવાની શક્યતા છે. તમારૂ નામ અને અન્ય વિગતો ચુંટણી પંચમાં નોંધાયેલી છે કે નહિ અને ન હોય તો શું કરવું , નીતલ દેસાઈ રજૂ કરે છે વિગતવાર માહિતી.
Share




