શું તમે સુરક્ષિત રીતે દવાનો ઉપયોગ કરી રહ્યા છો?

Representational image of a medicine Source: AAP
બહુસાંસ્કૃતિક અને અંગ્રેજી સિવાયની ભાષા બોલતા લોકો દવાનો યોગ્ય રીતે ઉપયોગ કરે તે માટે એક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વિવિધ સમુદાયના લોકોમાં એકબીજા સાથે દવાની વહેંચણી કરવી એ સામાન્ય બાબત બની ગઇ ત્યારે આ અંગે વિશેષજ્ઞોનો શું મત છે. આવો જાણિએ આ અહેવાલમાં.
Share