૨૬ જાન્યુઆરીની ઉજવણીઓ સામે વિરોધ પ્રદર્શન
Australia Day protest in Redfern Source: AAP
ઓસ્ટ્રેલિયાના તમામ મોટા શહેરોમાં ૨૬ જાન્યુઆરીએ વિરોધ પ્રદર્શનો યોજાયા , સિડનીની એક રેલી હિંસક બની હતી. ૨૬ જાન્યુઆરીની તારીખ આદિજાતિના લોકોના નરસંહારની યાદ તાજી કરાવે છે એવા નારા સાથે ઓસ્ટ્રેલિયા ડેની ઉજવણીઓ સામે વિરોધ પ્રદર્શનો યોજાયા હતા.
Share