તસવીરો પણ બોલે છે. આ માત્ર કહેવાની વાત નથી. ખાસ કરીને જયારે તે તસવીર વાસ્તવિક બનેલી ઘટનાને દર્શાવતી હોય. માત્ર એ તસ્વીર એ ઘટનાનો આખો ચિતાર આપી દેતી હોય છે. વર્લ્ડ ફોટોગ્રાફી ડેના ઉપક્રમે સ્ટ્રીટ ફોટોગ્રાફીનો શોખ ધરાવતા સાહિલભાઈ કંદોઈએ એ કલા વિષે અચરજ પમાડતી વાતો જણાવી.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.