SKIP TO MAIN CONTENT

કેવા નજીવા ફેરફાર કરીને બાળકોને લંચબોક્સમાં મજેદાર વાનગીઓ આપી શકાય

Lunchbox.jpg
Source: Kunjan Patel, Princy Patel

દરેક માતાને પ્રશ્ન હોય કે શાળાએ જતા બાળકને લંચબોક્સમાં શું આપવું? બાળકો લંચબોક્સમાં આપવામાં આવેલો નાસ્તો કે ભોજન ઘરે પાછું ન લાવે તે માટે સ્વાદિષ્ટ અને સ્વાસ્થવર્ધક ટીફિન કેવી રીતે બનાવી શકાય, નોકરી સાથે તેઓ કેવી રીતે મેનેજ કરે છે એ વિશે માહિતી આપી રહ્યા છે કુંજન પટેલ તથા પ્રિન્સી પટેલ. તેમની સાથેનો સંવાદ માણવા માટે ઉપર આપેલા ઓડિયો બટન પર ક્લીક કરો.

Published

By Mirani Mehta

Source: SBS

Skip to podcast episode content

દરેક માતાને પ્રશ્ન હોય કે શાળાએ જતા બાળકને લંચબોક્સમાં શું આપવું? બાળકો લંચબોક્સમાં આપવામાં આવેલો નાસ્તો કે ભોજન ઘરે પાછું ન લાવે તે માટે સ્વાદિષ્ટ અને સ્વાસ્થવર્ધક ટીફિન કેવી રીતે બનાવી શકાય, નોકરી સાથે તેઓ કેવી રીતે મેનેજ કરે છે એ વિશે માહિતી આપી રહ્યા છે કુંજન પટેલ તથા પ્રિન્સી પટેલ. તેમની સાથેનો સંવાદ માણવા માટે ઉપર આપેલા ઓડિયો બટન પર ક્લીક કરો.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now