G-20 સુરક્ષા વ્યવસ્થા ની બ્રિસ્બેન વાસીઓ પર શું અસર પડી છે
Police on bicycles getting ready
એક તરફ દેશ વિદેશ થી નેતાઓ બ્રિસ્બેન આવી રહ્યા છે તો બીજી તરફ શુક્રવાર ની રજા નો ઉપયોગ કરી બ્રિસ્બેન વાસીઓ શહેર છોડી long weekend માણવા નીકળી ગયા છે . શહેર ની પરિસ્થિતિ પર વરદ રાવલ નો અહેવાલ .
Share




