આશિત દેસાઈને સંગીત નાટક અકાદમી એવોર્ડ એનાયત

Renowned Gujarati singer and composer Ashit Desai was honoured with the Sangeet Natak Academy Award 2017 by the President of India, Ran Nath Kovind. Source: Ashit Desai
વર્ષ 2017નું સંગીત નાટક અકાદમીનું સન્માન જેમને એનાયત થયું છે એવા ગુજરાતી સંગીત જગતના ખૂબ વખણાતા ગાયક અને સ્વરકાર આશિતદેસાઈએ માત્ર 17 વર્ષની ઉંમરે પહેલું સ્વરાંકન કર્યું હતું. જાણીતાં અભિનેત્રી અને નૃત્યાંગના હેમામાલિનીજીના નૃત્યના કાર્યક્રમોમાં પણ તેમનું સંગીત નિયોજ હોય છે. સંગીતમય જીવતા આશિતભાઇ સાથેની આ વાતચીતના પહેલા ભાગમાં સાંભળવા મળશે એમનાં ખૂબ જાણીતાં ગીતો એમનાજ સ્વરમાં.
Share