સિનેમૅટોગ્રાફર જય ઓઝા
Cinematographer Jay Oza Source: Facebook
પોતાની પહેલીજ ફીચર ફિલ્મ , રામન રાઘવ 2.0 સાથે સિનેમૅટોગ્રાફર જય ઓઝા, Asia Pacific Screen Awards માં ફાયનલિસ્ટ નામાંકિત થયા છે. ખૂબજ ટૂંકા સમય અને નાના બજેટમાં, અનુરાગ કશ્યપ નિર્દેશિત અને નવાઝુદ્દીન સિદ્દીકી અભનિત અનોખા પ્રોજેક્ટ માં કામ કરવાનો અનુભવ કેવો રહ્યો? જય ઓઝા એ નીતલ દેસાઈ સાથે કરેલ વાતચીત .
Share