અસિત મોદી સાથે ખાસ મુલાકાત
Producer Asit Kumar Modi Source: Facebook
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર - ક્રીયેટર અસિત કુમાર મોદીની હરિતા મહેતા સાથેની ખાસ મુલાકાતમાં તેઓ જણાવે છે - આ સિરિયલની સફળતા વિષે, 9 વર્ષ દરમિયાન થયેલ ખાટામીઠા અનુભવો વિષે, આવનાર સમયમાં થનાર કેટલાક રસપ્રદ પ્રસંગો અંગે અને તેમના સંઘર્ષ વિષે.
Share




