તૌકતે વાવાઝોડું ગુજરાતને ટકરાયું, દરિયાકાંઠે ભારે નુકસાન

Trucks are stranded on a flooded highway near Diu on May 18, 2021, after Cyclone Tauktae blasted ashore in western India late May 17 with fierce winds Source: PUNIT PARANJPE/AFP via Getty Images
ગુજરાત સહિત સમગ્ર ભારત કોરોનાવાઇરસ સામે લડી રહ્યું છે ત્યારે વાવાઝોડારૂપી આફત સોમવાર તથા મંગળવારે ગુજરાત સહિતના પશ્ચિમકાંઠા પર ત્રાટકી હતી. તૌકતે વાવાઝોડાના કારણે ગુજરાતના વિવિધ શહેરોમાં ભારે વરસાદ પડ્યો હતો. તૌકતે વાવાઝોડા બાદ હવે બંગાળના ઉપસાગરમાં પણ એક વાવાઝોડું આકાર લઈ રહ્યું છે તે વિશે માહિતી.
Share