ઑસ્ટ્રેલિયામાં આવી રહી છે હાઈડ્રોજનથી ચાલતી કાર

A nozzle from a hydrogen filling station is seen inserted in the filler neck of a hydrogen car Source: dpa-Zentralbild
હાઈડ્રોજન- ઈલેક્ટ્રિક વાહનો વાતાવરણમાં પાણી ફેંકતા હોવાને લીધે તેમને પર્યાવરણ તરફી માનવામાં આવે છે. ઑસ્ટ્રેલિયામાં પણ પ્રદૂષણ ઘટાડવાના ભાગરૂપે આવી કાર બહાર પાડવાની વિચારણા ચાલી રહી છે.
Share




