Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE starting June 12 2026

ઇમિગ્રેશન વિઝા કૌભાંડનો પર્દાફાશ: 580,000 ડોલરથી વધુની ગુનાહિત સંપત્તિ જપ્ત

visa fraud

AFP Seizure of $580,000 in Immigration Visa Fraud Proceeds Source: AAP

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

Presented by Sushen Desai

Source: SBS / AFP


Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


૬૧ વર્ષીય વ્યક્તિએ ખોટા દસ્તાવેજો બનાવીને વિદેશી નાગરિકોને ગેરકાયદેસર રીતે વિઝા અપાવવાનું કૌભાંડ આચર્યું હતું.આ ગંભીર ગુના બદલ અદાલતે તેને ૪ વર્ષની જેલની સજા ફટકારી છે અને અત્યાર સુધીમાં કુલ ૫,૮૩,૧૪૬ ડોલરની ગુનાહિત કમાણી જપ્ત કરવામાં આવી છે. વધુ વિગતો અહેવાલમાં મેળવો.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now