Australia India Youth Dialogue 2016 માં ભારતના પ્રતિનિધિ હર્ષ સંઘવી
Australia India youth dialogue Source: Australia India youth dialogue
Australia India youth dialogue ના નેજા હેઠળ ભારત અને ઓસ્ટ્રેલીયાના વિવિધ ક્ષેત્રે સફળ યુવાનો એકઠા થાય છે. બંને દેશના હિતમાં હોય તેવી યોજના તૈયાર કરવામાં આવે છે. ભારત તરફથી યુવા ભાજપી નેતા હર્ષ સંઘવી ભાગ લઇ રહ્યા છે. દિલ્લી ખાતે આયોજિત સંમેલનમાં થી સમય કાઢી તેમણે નીતલ દેસાઈ સાથે વાત કરી.
Share




