ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન મુદ્દે ઓસ્ટ્રેલિયા પાછળ કેમ ?
વિશ્વના અગ્રણી દેશો આજે ચૂંટણી સમયે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન નો ઉપયોગ કરી રહ્યાં છે તો પછી ટેકનોલોજી પર નિર્ભર રહેનારો ઓસ્ટ્રેલિયા દેશ આ બાબત મા કેમ પાછળ છે ? ચિરાગ વારડે નો રિપોર્ટ.
Share

SBS World News