હાલમાં એક પ્રશ્ન ચર્ચાઇ રહ્યો છે કે શું ઓસ્ટ્રેલિયાએ જાહેર રજાઓ સાથે વધુ સંસ્કૃતિઓનું પ્રતિનિધિત્વ કરવું જોઈએ? આ સવાલ એટલા માટે છે કારણ કે ઓસ્ટ્રેલિયામાં યુરોપ સિવાયના અન્ય દેશના માઇગ્રન્ટ્સની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. સાંસ્કૃતિક પ્રશ્નોના જવાબો મેળવીએ આ અહેવાલમાં.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.






