ઓસ્ટ્રેલિયા દાયકા બાદ ભારતના આમંત્રણ પર સંયુક્ત સૈનિક કવાયતમાં જોડાયું

F18 aircrafts are parked on U.S. Navy aircraft carrier USS NIMITZ during the Malabar 2017 tri-lateral exercises between India, Japan and US. Source: AP Photo/Rishi Lekhi)
લગભગ એક દાયકાથી પણ વધુ સમય બાદ ઓસ્ટ્રેલિયાએ અમેરિકા, ભારત અને જાપાનની સંયુક્ત દરિયાઇ સૈનિક કવાયતમાં જોડાવાનો નિર્ણય લીધો છે. ફરીથી જોડાવા પાછળ શું કારણ છે અને તેના કેવા પ્રત્યાઘાત પડી શકે છે, આવો જોઇએ આ અહેવાલમાં.
Share