ઓસ્ટ્રેલિયામાં ઊતરશે અવકાશી પથ્થરો

Japan's Hayabusa2 spacecraft above the asteroid Ryugu Source: AAP
જાપાની કેપ્સ્યુલ અવકાશમાં રહેલા પથ્થરોને લઇને વધુ અભ્સાય અર્થે રવિવારે ઓસ્ટ્રેલિયાના એક ગામડામાં ઊતરાણ કરી રહી છે. આ મિશનના કેન્દ્ર સ્થાને રહેલા ઓસ્ટ્રેલિયન ટાઉનની રસપ્રદ માહિતી અને અભ્યાસના પરિણામોની શક્યતા વિશેની વિગતો મેળવીએ અહેવાલમાં.
Share