હિન્દી સહીતની વિદેશી ભાષાઓ માટે ઓસ્ટ્રેલિયન સરકારની યોજના
SBS Source: SBS
પ્રી-સ્કૂલથી જ બાળકોને ટેબ્લેટ પર વિદેશી ભાષાનો પરિચય આપવાની ઓસ્ટ્રેલિયન સરકારની યોજના છે. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માં પણ વિદેશી ભાષા શીખવાના વિકલ્પો હોય છે. બહોળા પરિપેક્ષમાં જોઈએ તો બીજી ભાષા શીખવા માટે કેટલો સમય ફાળવવો પડે ? ઓસ્ટ્રેલિયાની સ્કૂલ માં વિદેશી ભાષાના ભણતરનો તમારો અનુભવ કેવો રહ્યો છે ?
Share
