આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ વિષયો આધારિત ફિલ્મોમાં અભિનય કરતી ઓસ્ટ્રેલિયન ગુજરાતી અભિનેત્રી

Actress Ria Patel Source: Jonny Marlow
સમલૈંગિકતા જેવા વિષય પર બનેલી પહેલી ગુજરાતી વેબ સિરીઝમાં કામ કર્યા બાદ, ઓસ્ટ્રેલિયાની રિયા પટેલે આ વર્ષે ઘણા રસપ્રદ વિષયો ધરાવતી ફિલ્મોમાં કામ કર્યું છે. SBS Gujarati સાથે રિયાની મુલાકાત.
Share