ટૂંક ભવિષ્યમાં મોટાભાગની નોકરીઓ આ ઉદ્યોગોમાં હશે

A general view of job classified advertisements in Sydney, Thursday, March 16, 2017. Source: AAP Image/Dan Himbrechts
એક સમયે ઢળતો સૂરજ કહેવાતા ઉદ્યોગો ઓસ્ટ્રેલિયાની સૌથી વધુ રોજગાર તક ધરાવશે. મજૂર વર્ગ માટે પણ આધુનિક કાર્યસ્થળને અનુરૂપ એકવીસમી સદીની નોકરીઓ હશે. જાણો કયા ક્ષેત્રમાં નોકરીઓની તક વધી રહી છે અને ક્યાં નોકરીઓ ઘટી રહી છે.
Share