રાષ્ટ્રીય સુરક્ષા કાયદા પર ઓસ્ટ્રેલિયાની કેન્દ્ર અને રાજ્ય સરકારો એકમત

Prime Minister Malcolm Turnbull, State Premiers and Chief Ministers attend a signing ceremony for a special meeting on counter-terrorism. Source: AAP/Lukas Coch
રાષ્ટ્રીય સુરક્ષા પર રાજ્યો, પ્રદેશો અને કોમનવેલ્થ એકજ સૂર છેડી રહ્યા છે. આતંકવાદને ડામવાના પાગલ રૂપે આવી રહેલ કાયદાકીય ફેરફારની નાગરિક સ્વાતંત્ર્ય પર શું અસર પડશે?
Share
