ટેનિસના ઇતિહાસ માં નવા વિક્રમો નોંધાવતી વન્ડર ગર્લ
Destanee Aiava Source: AAP
વર્ષ ૨૦૦૦ કે તે પછી જન્મ લેતા બાળકોને મિલેનીયલ્સ કહેવાય છે. સોળ વર્ષની વયે એક ઓસ્ટ્રેલિયન મિલેનીયલ યુવતી ટેનિસ જગત માં હલચલ મચાવી રહી છે. જેનું નામજ ડેસ્ટની છે, તે પોતાનું ભાગ્ય સુવર્ણ અક્ષરે લખી રહી છે.
Share




