હાઇલાઇટ્સ
- ન્યૂ સાઉથ વેલ્સ સરકારના ટ્રેઝરરી વિભાગે પરત ફરી રહેલા વિદ્યાર્થીઓને ક્વોરન્ટાઇનની સગવડ પૂરી પાડતી લાયક સુવિધાઓને આ કાર્યક્રમ માટે અરજી કરવા જણાવ્યું છે.
- અરજી કરનારી સુવિધાઓને ન્યૂ સાઉથ વેલ્સ પોલિસ, આરોગ્ય, ફાયર અને રેસ્ક્યુ વિભાગ દ્વારા ચકાસવામાં આવશે.
- 6ઠ્ઠી એપ્રિલ 2021 સુધીમાં ન્યૂ સાઉથ વેલ્સની શિક્ષણ સંસ્થાઓમાં દાખલ 55,137 વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા બહાર ફસાઇ ગયા છે.





