ઓસ્ટ્રેલિયાની દુકાનોમાં પ્રતિબંધિત અને ઝેરી પદાર્થો નું વેચાણ

A couple walks in a supermarket food aisle. Source: JOEL SAGET/AFP/Getty Images
શું જાણો છો કે વિદેશ થી આવતા ખાદ્યપદાર્થો માં ઘણા પ્રતિબંધિત ખોરાક છે જે ઓસ્ટ્રેલિયા માં ઘર કરી ગયા છે. SBS એ હાથ ધરેલ વિશેષ તપાસ દરમ્યાન અઢાર ભારતીય ઉત્પાદનો ચકાસવા માં આવ્યા ... પરિણામો ચોંકાવનારા છે. નીતલ દેસાઈ રજૂ કરે છે તપાસના પરિણામો વિષે વિગતવાર માહિતી
Share
