ઓસ્ટ્રેલીયાના ઘરોની ઘટતી સાઈઝ
Beck Benson and Reece Brennan in their tiny home Source: SBS World News
ઓસ્ટ્રેલીયામાં વિશાળ બગીચા , સ્વીમીંગ પૂલ અને ટેનીસ કોર્ટ વાળા ઘરો ની બોલબાલા રહી છે , ત્યાં બદલાતા જમાના સાથે નાનકડા ઘરો ફેશન બનતા જાય છે. મકાનોના આસમાને પહોચેલા ભાવ , નવી પેઢી ની જુદી જ વિચારસરણી આ છે "ટાઈની હોમ" ઝુંબેશ ની લોકપ્રિયતા પાછળ ના પરિબળોઆવો જોઈએ શું છે ટાઈની હોમ મુવમેન્ટ
Share




