ઓસ્ટ્રેલિયામાં માઇગ્રેશન ફરી શરૂ નહીં થાય તો દેશના આર્થિક વિકાસને જોખમ

Economic recovery at risk if pre-pandemic migration levels not restored. Source: Moment RF
ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસના કારણે માઇગ્રેશનની સંખ્યામાં બીજા વિશ્વયુદ્ધ બાદ સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. વિશેષજ્ઞોનું માનવું છે કે જો મહામારી અગાઉ જેટલું માઇગ્રેશનનું સ્તર જાળવવામાં નહીં આવે તો દેશના આર્થિક વિકાસ માટે જોખમ થઇ શકે છે.
Share