આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ગેરહાજરીથી ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીસને મોટું નુકસાન

Applications for Australia Awards Scholarships will open from next week Source: Getty Images/urbazon
ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય સરહદો બંધ હોવાની સૌથી મોટી અસર આંતરરાષ્ટ્રીય શિક્ષણ ક્ષેત્ર પર પડી છે. વર્ષ 2019માં શિક્ષણ ક્ષેત્રને 40.3 બિલિયન ડોલર જેટલી આવક થઇ હતી જે વર્ષ 2022ના અંત સુધીમાં 20.5 બિલિયન ડોલર સુધી આવી જાય તેવી શક્યતા છે. કોરોનાવાઇરસના કારણે યુનિવર્સિટી તથા વિદ્યાર્થીઓ પર શું અસર પડી તેની વધુ વિગતો અહેવાલમાં...
Share