ઓસ્ટ્રેલિયામાં વીજળીની અછતની આગાહી
South Australian Premier Jay Weatherill and Energy Minister Tom Koutsantonis Source: AAP
ઓસ્ટ્રેલિયાના વિવિધ રાજ્યોમાં આવતા દોઢ થી બે વર્ષની અંદર વીજળીની અછત વર્તાશે એવી આગાહી છે, પરંતુ દક્ષિણ ઓસ્ટ્રેલિયાના રાજ્ય માટે આ આજની હકીકત છે. રાજ્ય અને કેન્દ્ર સરકારો દ્વારા આ કટોકટી ટાળવા લેવાઈ રહેલ પગલાં માં નું એક છે આ દેશ ની સૌથી મોટી સ્ટોરેજ બેટરી.
Share




