ઓસ્ટ્રેલિયાની સંસદમાં પ્રથમ મુસલમાન મહિલા સાંસદ
Anne Aly, centre, with husband David Allen, left, and son Adam Rida Source: AAP
ડો એન અલી ઓસ્ટ્રેલિયાની પ્રથમ મુસલમાન મહિલા સાંસદ છે જે બે વર્ષ ની ઉંમરે માતા-પિતા સાથે મિસર થી ઓસ્ટ્રેલિયા આવ્યા હતા. એક હિજરતી બાળક થી ઓસ્ટ્રેલિયાના સાંસદ બનવા સુધીની તેમની યાત્રા વિષે નીતાલ દેસાઈનો રિપોર્ટ .
Share




